આ બી.પી.એલ.માં સમાવેશ કરવા પાત્ર કુટુંબો અને ખોટા બી.પી.એલ. ધારકોના નામ કમી કરવાની ઝુંબેશ હાથ ધરેલ છે. અને અદ્યતન બી.પી.એલ. યાદીની કામગીરી હાથ ધરેલ છે.