વોટરશેડ / હરીયાળી યોજના - ગોલ્ડન ગોલ્સ

  • યોજના દ્વારા યોજના ઉપર પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે આધારીત હોય તેવા ગ્રામીણ સમુદાયનો સામાજીક આર્થિક વિકાસ વેગવંતો બનાવીશ.
  • યોજના દ્વારા વધતુ જતુ પર્યાવરણીય નુકશાન અટકાવીશ અને પર્યાવરણીય સમતુલા જળવાઈ રહે તેવા પ્રયત્નો કરીશ.
  • યોજના દ્વારા જિલ્લામાં વધારેમાં વધારે વૃક્ષોનું વાવેતર કરીશ.
  • યોજના અંતર્ગત વધારેમાં વધારે જળસંચયના કામો હાથ ધરીશ.
  • વોટરશેડ યોજના દ્વારા દુષ્કાળની વિપરીત અસરને ક્રમશઃ મંદ પાડવા પ્રયત્ન કરીશ.
  • યોજના દ્વારા વોટરશેડ વિસ્તારના ગરીબ, અસ્કયામત વગરના લોકો અને સ્ત્રીઓને તેમની આર્થિક અને સામાજીક પરિસ્થિતિ સુધારવા પ્રયત્ન કરીશ.
  • જિલ્લામાં 620 ગામોમાં વિરાંજલી વન ઉભા કરીશ.
  • વર્ષ 2010 સુધીમાં જિલ્લાના બાકી રહેલા વિસ્તારને વોટરશેડ/હરીયાળી યોજના અંતર્ગત આવરી લઈશ.

વર્ષ 2008-09 અને 2009-10 દરમ્યાનના ગોલ્ડન ગોલ અંગેનું આયોજન (હેકટરમાં)

ક્રમ યોજનાનું નામ કુલ વિસ્તાર માવજત કરેલ વિસ્તાર માવજત બાકી વિસ્તાર બાકી માવજતનું આયોજન
વર્ષઃ 2008-09 વર્ષઃ 2009-10
1 વોટરશેડ 16000 9162 6838 2900 3938
2 હરીયાળી 10000 1270 8730 3600 5130
કુલ 26000 10432 15568 6500 9068