ઈન્દીરા આવાસ યોજના - ગોલ્ડન ગોલ્સ

  • ઈન્દીરા આવાસ યોજનાની જોગવાઈ મુજબ 60 ટકા અનુ.જાતિ અને અનુ.જનજાતિનો લક્ષ્યાંક પુર્ણ કરાવીશ.
  • યોજનાની જોગવાઈ મુજબ 15 ટકા લઘુમતી લાભાર્થીઓને આવાસ અપાવવા પ્રયત્ન કરીશ.
  • પ્લોટ વિહોણા બી.પી.એલ. લાભાર્થીઓ માટે ગામતળ નીમ કરાવવા પ્રયત્ન કરીશ.
  • તમામ ઈન્દીરા આવાસમાં શૌચાલયોની સુવિધા માટે સમજ આપીશ.
  • તમામ ઈન્દીરા આવાસમાં નિર્ધુમ ચુલા બનાવવા સમજ આપીશ.
  • તમામ ઈન્દીરા આવાસમાં ફરજીયાત લોગો લગાવડાવીશ
  • ઈન્દીરા આવાસનું બાંધકામ કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા નહી કરવા સમજાવીશ.
  • ઈન્દીરા આવાસનું બાંધકામ લાભાર્થી જાતે કરે તેવી સમજ આપીશ.
  • વર્ષ 2010 સુધીમાં જિલ્લાના બાકી રહેલા તમામ બી.પી.એલ. લાભાર્થીઓને આવાસ મળી રહે તેવા પ્રયત્ન કરીશ.

ઈન્દીરા આવાસ યોજના અંતર્ગત ગોલ્ડન ગોલનું આયોજન

ક્રમ વર્ષ ભૌતિક લક્ષ્યાંક નાણાંકીય જરૂરીયાત રૂ.લાખમાં
કેન્દ્રનો ફાળો રાજયનો ફાળો પુરક ફાળો કુલ
1 2008-09 1840 3370.50 1123.50 1412.50 5906.40
2 2009-10 10300 4254.18 901.25 1133.00 6288.43
3 કુલ 23140 7624.68 2024.75 2545.50 12194.83