સખીમંડળ યોજના - ગોલ્ડન ગોલ્સ

  • રચાયેલા દરેક સખીમંડળને બેંક સાથે લીંક કરીશ.
  • સખીમંડળ દ્વારા વધારેમાં વધારે બચત કરાવીશ
  • દરેક સખીમંડળનું ગ્રેડીંગ કરાવીશ.
  • સખીમંડળો દ્વારા આર્થિક ઉપાર્જનની પ્રવૃતિ હાથ ધરી તેઓને સ્વનિર્ભર બનાવીશ.
  • સખીમંડળની બહેનોને આર્થિક ઉર્પાજન માટે યોગ્ય તાલીમ આપીશ.
  • સખીમંડળોની નિયમીત મીટીંગ આયોજન કરી હિસાબોની જાળવણીની તાલીમ આપીશ.
  • સખીમંડળ યોજના દ્વારા મહીલાઓમાં સશક્તિકરણ જેવા સામાજીક પાસાનો વિકાસ કરીશ.
  • વર્ષ 2010 સુધીમાં જિલ્લાના 4640 સખીમંડળનો લક્ષ્યાંક પુર્ણ કરીશ.

સખીમંડળ યોજના અંતર્ગત ગોલ્ડન ગોલનું આયોજન

ક્રમ તાલુકાનું નામ બી.પી.એલ.
સંખ્યા
નવા મંડળો
ની સંખ્યા
ગ્રેડીંગ-1 ગ્રેડીંગ-2 બેંક જુથ
અરજી(લીંકેજ)
સહાય રૂ.લાખમાં બેંકની સંખ્યા
1 બાલાસિનોર 2387 65 346 346 346 1730.00 9
2 કપડવંજ 9028 135 729 729 729 3645.00 21
3 કઠલાલ 10860 107 577 577 577 2885.00 8
4 ખેડા 2731 62 335 335 335 1675.00 11
5 મહેમદાવાદ 4554 134 413 413 413 2065.00 16
6 મહુધા 3977 77 539 539 539 2695.00 8
7 માતર 5025 100 720 720 720 3600.00 16
8 નડિયાદ 8683 213 1149 1149 1149 5745.00 63
9 ઠાસરા 10599 196 1057 1057 1057 5285.00 23
10 વિરપુર 2828 61 327 327 327 1635.00 5
બીન સરકારી સંગઠન 203 1092 1092 1092 5465.00
કુલ 60672 1353 7285 7285 7285 36425.00 180