સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના - ગોલ્ડન ગોલ્સ

  • જુથો દ્વારા વધારેમાં વધારે બચત કરાવીશ.
  • જુથોને સ્વનિર્ભર બનાવીશ.
  • જિલ્લાના યોજના અંતર્ગત લાભાર્થીઓ પૈકી 40 ટકા થી 50 ટકા લાભાર્થીઓ આર્થિક પ્રવૃતિ કરતા થાય તથા ગરીબીરેખાની બહાર આવે તેવા પ્રયત્નો કરીશ.
  • યોજનાની જોગવાઈ મુજબ 3 ટકા અપંગ વ્યક્તિઓને સ્વરોજગારી આપીશ.
  • યોજનાની જોગવાઈ મુજબ 4 ટકા મહીલાઓને સ્વરોજગારી આપીશ.
  • યોજનાની જોગવાઈ મુજબ 15 ટકા લઘુમતીઓને સ્વરોજગારી આપીશ.
  • યોજનાની જોગવાઈ મુજબ 50 ટકા અનુ.જનજાતિ તેમજ અનુ.જાતિ લાભાર્થીઓને લાભ અપાવીશ.
  • ગરીબીરેખા હેઠળ જીવતા કુટુંબોને આમ આદમી વીમા યોજનાનો લાભ અપાવીશ.
  • યોજનાની જોગવાઈ મુજબ જુથોને તાલીમ આપીશ.
  • જુથ દ્વારા ઉત્પાદીત વસ્તુઓને પુરતુ માર્કેટ અપાવીશ.
  • જિલ્લાના યોજના પૈકીના જુથોને 1152 સભ્યો તથા વ્યક્તિગત 318 લાભાર્થીઓને સહાયનો લાભ અપાવીશ.
  • જિલ્લામાં વધારેમાં વધારે જુથો બનાવીશ

એસ.જી.એસ.વાય. અંતર્ગત વર્ષ 2009-10 નું ગોલ્ડન ગોલનું આયોજન

ક્રમ તાલુકાનું નામ બીપીએલ સંખ્યા નવા જુથોની સંખ્યા ગ્રેડીંગ-1 ગ્રેડીંગ-2 બેંકમાં મોકલવાની જુથ અરજી બેંકમાં મોકલવાની વ્યક્તિગત અરજી ક્રેડીટ મોબીલા-
ઈઝેશન
સહાય રૂ. લાખમાં બેકની સંખ્યા
1 બાલાસિનોર 2387 12 17.00 10 4.00 105 17.70 12.80 9
2 કપડવંજ 9028 40 55.00 30 6.00 145 65.35 42.04 21
3 કઠલાલ 10860 50 70.00 35 12.00 135 75.40 50.50 8
4 ખેડા 2731 12 20.00 10 4.00 110 20.95 13.20 11
5 મહેમદાવાદ 4554 20 32.00 18 5.00 115 30.15 20.80 16
6 મહુધા 3977 18 25.00 15 4.00 105 38.02 20.00 8
7 માતર 5025 22 38.00 20 4.00 100 32.80 24.20 18
8 નડિયાદ 8683 45 55.00 28 12.00 150 60.50 40.20 63
9 ઠાસરા 10599 70 80.00 35 12.00 180 75.65 48.40 23
10 વિરપુર 2828 15 20.00 10 3.00 95 18.80 14.20 5
  કુલ 60672 304 412 211 66 1240 435.32 286.34 180