સાફલ્ય ગાથા (એસ.જી.એસ.વાય)

જુથનું નામ લક્ષ્મી સ્વસહાય જુથ
જુથ લીડરનું નામ પરમાર કૈલાશબેન સુંદરભાઈ
જુથ પ્રવૃત્તિનું સ્થળ તાલુકા પંચાયત, નડિયાદ
ગામનું નામ રાજનગર
તાલુકાનું નામ નડિયાદ
જુથનો નોંધણી નંબર/તારીખ 52-15/07/08
જુથનો એકાઉન્ટ નંબર અને બેંકનું નામ 785958313/ઈન્ડીયન માઈક્રોસેટ નડિયાદ
જુથને રીવોલ્વીંગ ફંડ મળેલ રકમ રૂ.10000
જુથની પ્રવૃત્તિ કેન્ટીન સર્વિસ, ચા, કોફી વગેરે
કોના તરફથી કેન્ટીન મળેલ છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નડિયાદ
કઈ યોજનામાં સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના (એસ.જી.એસ.વાય.)
દૈનિક આવક રૂ.600
દૈનિક કેન્ટીન ખર્ચ રૂ.300
કુલ દૈનિક ચોખ્ખો નફો રૂ.300