| જુથનું નામ |
ઉમંગ સ્વસહાય જુથ |
| જુથ લીડરનું નામ |
બારૈયા ભયજીભાઈ સબુરભાઈ |
| જુથ પ્રવૃત્તિનું સ્થળ |
જિલ્લા પંચાયત કચેરી કંપાઉન્ડ, નડિયાદ |
| ગામનું નામ |
કેરીઆવી |
| તાલુકાનું નામ |
નડિયાદ |
| જુથનો નોંધણી નંબર/તારીખ |
53-15/07/08 |
| જુથનો એકાઉન્ટ નંબર અને બેંકનું નામ |
785849766/ઈન્ડીયન માઈક્રોસેટ નડિયાદ |
| જુથને રીવોલ્વીંગ ફંડ મળેલ રકમ |
રૂ.10000 |
| જુથની પ્રવૃત્તિ |
કેન્ટીન સર્વિસ, ચા, કોફી, નાસ્તો વગેરે |
| કોના તરફથી કેન્ટીન મળેલ છે. |
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નડિયાદ |
| કઈ યોજનામાં |
સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના (એસ.જી.એસ.વાય.) |
| દૈનિક આવક |
રૂ.500 |
| દૈનિક કેન્ટીન ખર્ચ |
રૂ.250 |
| કુલ દૈનિક ચોખ્ખો નફો |
રૂ.250 |