સાફલ્ય ગાથા (ઈન્દીરા આવાસ યોજના)

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આઈ.એ.વાય યોજના હેઠળ નીચેના લાભાર્થીને ઈન્દીરા આવાસ નીચે વ્યક્તિગત લાભ પરમાર લલીતાબેન ભાવાભાઈ આ યોજનાનો લાભાર્થી ને મળવાપાત્ર છે. સરસાવણી ગામ, મહેમદાવાદ તાલુકાનું ગામ છે. રવિશંકર મહારાજનું ગામ છે. લાભાર્થીને યોજના વિષે માર્ગદર્શન આપનાર શ્રી ગ્રામસેવક જે. ઓ. રબારીએ માહીતી આપી અને ઈન્દીરા આવાસનું ફોર્મ ભરવાથી માંડીને મંજુર કરેલ યાદીમાં તેમને કાચા ઘરમાંથી પાકા મકાનવાળું બનાવેલ, તેમના બાળકો તથા પરિવાર સાથે રહે છે. તેમવા 36000/- ગ્રાન્ટવાળામાં આપેલ છે. તેમનું કુટુંબ સુખ શાન્તીથી રહે છે. શ્રમ કરીને દિવસ ગુજારતાં હતા અને સારી એવી કુટુંબને રહેવા માટે સગવડ થઈ લાભાર્થીએ ખુબ ખુબ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો આભાર વ્યકત કર્યો.
આપની વિશ્વાસુ
પરમાર લલીતાબેન ભાવાભાઈ
ઈન્દીરા આવાસ યોજના,સરસાવણી, તા.મહેમદાવાદ
