સાફલ્ય ગાથા (ઈન્દીરા આવાસ યોજના)
| લાભાર્થીનું નામ | ઝાલા કાશીબેન મનજીભાઈ |
| ગામનું નામ | સુરાશામળ |
| તાલુકો | નડીયાદ |
| જિલ્લો | ખેડા |

હું ગરીબ બી.પી.એલ. લાભાર્થી છેલ્લા ઘણા વર્ષોથી મારા કુટુંબ સાથે માટીના કાચા છાપરાવાળા મકાનમાં રહેતી હતી. વરસાદની ઋતુમાં અમો ખુબ જ ભીંજાતા હતા અને માંદગીમાં સપડાતા હતા. પરંતુ ગામના ગ્રામસેવક અને તલાટી કમ મંત્રીશ્રીએ મને ઈન્દીરા આવાસ યોજનાની યાદીમાં સમાવી મને તેનો લાભ મળતા મેં પાકુ 20 ચો.મી. વિસ્તારનું મકાન સરકારી સહાય રૂ.36000/- થી બનાવેલ છે. તેનાથી હું મારા પરીવાર સાથે સુરક્ષીત અને તંદુરસ્ત અને સ્વસ્થતાનું જીવન ગુજારી રહ્યા છીએ.
