ગામનું નામ સાકરીયા
તાલુકાનું નામ બાલાસિનોર
કામનું નામ સાકરીયા ગામે કાંસ ઉંડુ કરવાનું
કામની અંદાજીત રકમ 1,04,235/-
કામ શરૂ કર્યાની તારીખ 25/6/2008
થયેલ ખર્ચ 97,957/-
રોજગારી આપેલ કુટુંબની વિગતો એસ.સી. 27, એસ.ટી. 15,
લઘુમતી 10, અન્ય 215,
કુલ 237
ઉત્પન્ન થયેલ માનવદિન એસ.સી. 576, એસ.ટી. 339,
અન્ય 694
કુલ 3298, સ્ત્રી 355

સાકરીયા ગામ કોતર વિસ્તારમાં આવેલ છે. ગામની નજીકથી શેઢી નદીને જોડતો કાંસ પસાર થાય છે. જે કાંસમાં પુરાણ થયેલ છે. જેથી વહન શક્તિમાં ઘટાડો થયેલ હોવાથી પાણી આજુબાજુના ખેતરોમાં ફેલાઈ જાય છે. અને પાકને વાર્ષિક રૂ. 5 થી 6 લાખનું નુકશાન થાય છે. કાંસ કરવાથી પાણીની વહન શક્તિમાં વધારો થશે અને પાણી બહાર ખેતરોમાં ફેલાતું અટકશે.

ગામનો મુખ્ય ધંધો ખેતી, પશુપાલન છે. એન.આર.ઈ.જી.એ યોજના અંતર્ગત કાંસની સફાઈ કરવાથી પાકને નુકશાન ઓછુ થાય છે. ઘાસચારો વધેલ છે. ગામમાં જ ગામના લોકોને રોજગારી મળેલ છે. જે કાંસ પાણી સંગ્રહ કરવાની સક્ષમતામાં આશરે 0.75 લાખ ગેલનની થઈ છે. આ ગામનો કાંસ ઉંડો થવાથી સામાજીક તથા સાર્વજનીક ફાયદો થયેલ છે.