ગામનું નામ મહાદેવપુરા
તાલુકાનું નામ કઠલાલ
કામનું નામ મહાદેવપુરા ગામે રસ્તો ઉંડો કરવાનું કામ
કામની અંદાજીત રકમ રૂ.80,250/-
કામ શરૂ કર્યાની તારીખ 22/8/2008
થયેલ ખર્ચ રૂ.42,190/-
રોજગારી આપેલ કુટુંબોની સંખ્યા 22
ઉત્પન્ન થયેલ માનવદિન કુલ 704, સ્ત્રી 203

કઠલાલ તાલુકાના મહાદેવપુરા ગામે વરસાદી પાણીથી આજુબાજુના ખેતરો તેમજ ગામના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી ગામ-ગામ અને ગામથી શહેરના વ્યવહાર ઠપ થઈ જાય છે. ખેતરોના ઉભા પાક ગામની માલ મિલ્કત મોટું નુકશાન તેમજ રોગચાળાની પરિસ્થિતિ ઉદભવ ન થાય ગામના હયાત રોડને મહાદેવપુરા માટી રોડ ઉંડુ કરવાનું કામ ગ્રામજનોએ સહીયારો નિર્ણય કર્યો.

આ કામ થવાથી આજુબાજુના ખેતરો વરસાદી પાણી ભરાઈ જવાનો તથા ગામના નિચાણવાળા વિસ્તારોમાં ચોમાસાની ઋતુમાં પાણી ભરાઈ રહેવાનો પ્રશ્વ સંદતર હલ થયેલ છે. આ કામથી ગ્રામજનોને રોજગારી મળેલ છે.