| ગામનું નામ | નાનાવગા |
| તાલુકાનું નામ | નડીયાદ |
| કામનું નામ | મહાદેવના મંદીરની પાછળ બોરીબંધ |
| કામની અંદાજીત રકમ | રૂ.17,784/- |
| કામ શરૂ કર્યાની તારીખ | 1/9/2008 |
| થયેલ ખર્ચ | મજુરી રૂ.11477/- મટીરીયલ્સ રૂ.6070/- કુલ રૂ.1755/- |
| રોજગારી આપેલ કુટુંબોની સંખ્યા | 12 |
| ઉત્પન્ન થયેલ માનવદિન | કુલ 119 સ્ત્રી 8 |

નાનાવગા ગામ નડીયાદ તાલુકામાં છેવાડાનું નાનું ગામ કુલ 3500 વસ્તી ધરાવે છે. ગરીબ અને પછાત કુટુંબોને નાના મોટા બોરીબંધના કામોથી સરકારશ્રીની રાષ્ટ્રીય રોજગારી બાંયધરી યોજના હેઠળ ગામના 12 કુટુંબોને 119 માનવદિનની રોજગારી આપી શકાય છે. તેમજ 15000 લીટર પાણી વહી જતું અટકાવવા અને જળસંગ્રહ થયેલ છે.
ગામે મહાદેવના મંદીરની પાછળ કોતરમાંથી વરસાદી પાણી પસાર થાય છે. ત્યાં બોરીબંધ બનાવવાથી મંદીરના પાછળના ભોગે ધોવાલ અટકયું છે. આ કામથી પાણીનો સંગ્રહ થયો છે. બાજુમાં ગ્રામવાટીકા તેમજ વનીકરણને પુરતા પ્રમાણમાં પાણી મળવાથી વૃક્ષોનો વિકાસ અને ગામની શોભામાં વૃધ્ધિ થયેલ છે. ગામનો આર્થિક વિકાસ જરૂરીયાતમંદ લોકોને રોજગારીનો લાભ મળેલ છે.

