| ગામનું નામ | દેથલી |
| તાલુકાનું નામ | માતર |
| કામનું નામ | ઈન્દીરા નગરીના ચરાથી બ્રાહ્મણવાડી રસ્તાનું માટી મેટલ કામ |
| કામની અંદાજીત રકમ | રૂ. 1,27,700/- |
| કામ શરૂ કર્યાની તારીખ | 9/7/2008 |
| થયેલ ખર્ચ | રૂ.42,388 |
| રોજગારી આપેલ કુટુંબોની સંખ્યા | 124 |
| ઉત્પન્ન થયેલ માનવદિન | કુલ 1417 સ્ત્રી 184 |

દેથલી ગામ માતર તાલુકામાં આવેલ છે. ગામમાં ઈન્દીરાનગરીના બ્રાહ્મણવાડી રસ્તા ઘણા સમયથી ખાડા હોવાથી બળદ ગાડા/વાહનોનું અવર જવર તેમજ પસાર થવામાં ગામના લોકોને ઘણીજ તકલીફ પડતી હતી. ગામનો મુખ્ય રસ્તો સારો હોય તેવું દરેક ગ્રામજનોની ઈચ્છા હોય છે. તેજ ગાની શોભા છે. ગામના વિકાસનો આધાર છે. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંયધરી યોજના હેઠળ ગામના ગરીબ 124 કુટુંબોને 1417 માનવદિનની રોજગારી આપી શકાયેલ છે.
યોજના દ્વારા ઈન્દીરાનગરી ચરાથી બ્રાહ્મણવાડી તરફના રસ્તાનું માટી મેટલ કામ ગામના સહીયારા પુરૂષાર્થથી પાર પાડેલ છે. જેથી સારા રસ્તાનો લાભ મળેલ છે. રસ્તાની બાજુમાંથી વરસાદી પાણીનો નિકાલ કરેલ છે. આમ ગામની શોભા તેમજ સ્વચ્છતામાં વધારો થયેલ છે. આ કામથી ગામના લોકોને રોજગારી મળેલ છે.

