| ગામનું નામ | ધંધોડી |
| તાલુકાનું નામ | મહુધા |
| કામનું નામ | ધંધોડીથી ફીણાવ કરફ માટી મેટલ રસ્તાનું કામ |
| કામની અંદાજીત રકમ | રૂ.3,74,980/- |
| કામ શરૂ કર્યાની તારીખ | 21/1/09 |
| થયેલ ખર્ચ | મજુરી-રૂ. 1,64,566/- મટીરીયલ્સ-રૂ. 2,09,872/- કુલ રૂ. 3,74,438 |
| રોજગારી આપેલ કુટુંબોની સંખ્યા | 32 |
| ઉત્પન્ન થયેલ માનવદિન | કુલ 1656, સ્ત્રી 450 |

ધંધોડી ગામે મુખ્ય રસ્તાથી ગામને જોડતો ઘણા સમયથી ખરાબ ખાડા ટેકરાવાળો હતો. ખેડુતોને વર્ષમાં બે થી ત્રણ પાક જેવાકે ડાંગર, ઘંઉ, કપાસ પાક લે છે. ગ્રામજનોને સામાજીક વ્યવહાર અને વ્યવસાયના કામે જવા માટે રસ્તાને લીધે સમયનો ઘણો દુરઉપયોગ થતો હતો. ગામના ગરીબ કુટુંબોને રોજગારી માટે બહાર જવુ પડતું હતું.
એન.આર.ઈ.જી.એ. અંતર્ગત ગામનો લોકોને જાણકારી મળી. સૌએ સહીયોરો નિર્ણય કરી રસ્તાનું કામ પાર પાડેલ છે. જેથી ગામમાં અને ખેતરમાં જવા માટે બળદગાડા, ટ્રેકટર, નાના વાહનો ને ગામના લોકોને જવા માટે રોડની સવલત ઉભી થયેલ છે. અને ગામમાંજ મળેલ રોજગારીથી સૌને અનેરો આનંદ તેમજ ઉભી થયેલ સવલતથી સરકારનો આભાર માનેલ છે.

