| ગામનું નામ | ફલોલી |
| તાલુકાનું નામ | મહુધા |
| કામનું નામ | ખેત તલાવડી સર્વે નં-75 |
| કામની અંદાજીત રકમ | રૂ.8,890/- |
| કામ શરૂ કર્યાની તારીખ | 18/8/2008 |
| થયેલ ખર્ચ | રૂ.8,820/- |
| રોજગારી આપેલ કુટુંબોની સંખ્યા | 3 |
| ઉત્પન્ન થયેલ માનવદિન | કુલ 95, સ્ત્રી 21 |

મહુધા તાલુકાના ફલોલી ગામે એન.આર.ઈ.જી.એ. યોજના અંતર્ગત સરકારશ્રીના મુખ્ય ઉદેશ મુજબ ગરીબ શ્રમયોગી તથા બી.પી.એલ. લાભાર્થીને ગામમાંજ રોજગારી મળી રહે અને જળ સંગ્રહ થાય અને ગૌચરમાં ગાંડા બાવળના કારણે બગડતી જમીન તે હેતુસર ગામે પડતર જમીન સર્વે નં.-75માં ખેત તલાલડીનું કામ હાથ ધરવામાં આવે...
યોજના અંતર્ગત હાથ ધરેલા ખેત તલાવડીના કામથી 1,35,000 લીટર જળનો સંગ્રહ થયેલ છે. આ કામથી આજુબાજુના ખેતરને સિંચાઈ તથા પશુઓને પીવાના પાણીનો લાભ મળેલ છે. સદર કામથી જળસ્તર ઉંચુ આવશે.
આવા નાના કામોથી ગામમાંજ રોજગારી મળતા ગરીબ કુટુંબોનું સ્થાળાંતર રોકી શકાયું છે. અને ગામમાં જ એસેટ ઉભી થઈ છે.

